ADVERTISEMENT
ADVERTISEMENT

કલોરોફોર્મ સુંઘાડવાનું ભૂલી ગયા હતા!😅😝😂😜🤣🤪

ગરબડદાસ ટેલિફોન બુથ પર ગયા.
ત્યાં લખ્યું હતું કે : નંબર ડાયલ કરને સે પહેલે
દો લગાઓ !

ગરબડદાસે ત્યાં બેઠેલા માણસને
બે અડબોથામાં લગાવીને
પછી નંબર ડાયલ કરવા માંડયા, બોલો !!
😅😝😂😜🤣🤪

ચમન : અરે આ તમારા માથા ઉપર શેનો
સોજો આવી ગયો છે?

ગરબડદાસ : મારા પગનું ઑપરેશન હતું ને!

ચમન : અરે પણ,
એમાં માથામાં કઈ રીતે વાગે?

ADVERTISEMENT
ADVERTISEMENT

ગરબડદાસ : એ લોકો મને
કલોરોફોર્મ સુંઘાડવાનું ભૂલી ગયા હતા!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)