ADVERTISEMENT
ADVERTISEMENT

રાહા રણબીરને પાપા ભટ્ટ કહે છે અને મને આલિયા કપૂર

કરીના કપૂર ખાનના ટૉક-શો ‘વૉટ વિમેન વૉન્ટ’માં આલિયા ભટ્ટ ગેસ્ટ તરીકે હાજર રહી હતી. આલિયા ભટ્ટે પતિ રણબીર કપૂર અને દીકરી રાહા વિશે વાતો કરી હતી. આલિયા ભટ્ટે આ વાતચીતમાં જણાવ્યું હતું કે તેની દીકરી રાહા તેને કયા-કયા નામે બોલાવે છે.

ટૉક-શોના પ્રોમોમાં કરીના કપૂર જણાવે છે કે આલિયાએ તેની સેકન્ડ સરનેમમાં ‘કપૂર’ ઍડ કર્યું છે. આલિયા જવાબ આપતાં કહે છે, ‘રાહાએ આવું કહ્યું હતું.

એક વખત તેણે ‘આલિયા ભટ્ટ’ કહ્યું હતું અને એક વખત ‘પાપા ભટ્ટ’ કહ્યું હતું.’

ADVERTISEMENT
ADVERTISEMENT

આલિયા ભટ્ટે આગળ મજાકિયા અંદાજમાં કહ્યું કે ‘ઈવન આજે જ તેણે મને ‘આલિયા કપૂર’ કહ્યું હતું. તે મારું નામ પણ બદલતી રહે છે.’

ADVERTISEMENT
ADVERTISEMENT