માસ્ટર : જવાની અને ઘડપણમાં
શું ફરક હોય છે?
કિરીટ : એકદમ સિંપલ વાત છે
સાહેબ.
જવાનીમાં મોબાઇલમાં
સુંદર છોકરીઓના નંબર હોય છે,
જ્યારે ઘડપણમાં ડૉક્ટરોના.
😝😅😜😂🤪🤣
મોન્ટુ : પ્રેમ અને સિગારેટ વચ્ચે
એક સમાનતા છે.
પીન્ટુ : કઈ?
મોન્ટુ : બંને હોઠો પર ખુશી લાવે છે
પણ હૃદયમાં દુ:ખ લાવે છે.
😝😅😜😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)