હું કેવી પણ રીતે ખાલી કરાવી લઈશ.😅😝😂😜🤣

પપ્પૂની મેડમ (પપ્પૂની મમ્મીને) :
પપ્પૂના અક્ષર બહુ ખરાબ છે.
શુ લખે છે તે બિલકુલ સમજાતુ જ નથી.
આ વખતે બહુ મુશ્કેલીથી પાસ થયો છે.

મમ્મીએ જ્યારે ઘરે આવીને પપ્પૂને
ફટકાર્યો ત્યારે પપ્પૂએ કહ્યુ : મમ્મી,
જો મેં સારા અક્ષરમાં લખ્યું હોત
તો મને એક પણ માર્ક ન મળતો.
😅😝😂😜🤣🤪

પિતા : બેટા,
તારુ એડમિશન એ શાળામાં ન થઈ શક્યુ

પુત્ર : કેમ પપ્પા ?

પિતા : ત્યાં કોઈ સીટ ખાલી નથી

પુત્ર : પપ્પા,
તમે મારુ એડમિશન તો કરાવી લો, સીટ તો
હું કેવી પણ રીતે ખાલી કરાવી લઈશ.
😅😝😂😜🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)