સોશ્યલ મીડિયા પર જ્યારે
છોકરી ફેન્ડ બને છે ત્યારે
ભલે લગ્ન જેવી ફિલિંગ ના આવે
પણ જ્યારે અનફ્રેન્ડ બને છે ત્યારે…
છૂટાછેડા જેવી ફિલિંગ જરૂરથી
આવવા લાગે છે!!!
😜😅😝😂🤪🤣
લગ્નના 15 દિવસ બાદ પપ્પૂની પત્નીનો જન્મ દિવસ હતો.
પપ્પુને બિઝનેસના કામે બહાર જવાનું હતું એટલે
તે શહેરની બહાર ગયો હતો.
તેણે પત્નીના બર્થ ડે માટે ફૂલનો બુકે ઓર્ડર કરાવ્યો.
અને તેની પર લખ્યું
“તું જેટલા વર્ષની આજે થઇ છે તેટલા ફૂલો
હું તને મોકલાવું છું પ્રિયે”
ત્યાં ફૂલ વાળાને થયું આ મારા સારા કસ્ટમર છે
લાવને 12 ફૂલ ફ્રીમાં આપી દઉં…
બિચારો પપ્પુ! આજ દિવસ સુધી સમજી નથી શક્યો કે
તેની પત્નીએ તેને છૂટાછેડા કેમ આપ્યા!!!
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)