આપણે ફેસબુક પર ફ્રેન્ડ્સ છીએ !”😜😅😝😂🤪🤣

એક બહેને બે કલાક
જુદા જુદા ચપ્પલ ટ્રાઈ કર્યા…
છેવટે કહે હા, “આ બરાબર છે
આપી દો” કેટલા રૂપિયા…?
દુકાનદારે કહ્યું,
એમનેમ લઇ જાવ,
એ તમે પહેરીને આવેલા ઈ છે…
😜😅😝😂🤪🤣

એક બહેનને ત્યાં બપોરના સમયે
એક ભિખારી ખાવાનું માગવા આવ્યો.
બહેને કહ્યું : “તમને ક્યાંક જોયા હોય
એવું લાગે છે..”
ભિખારીએ કહ્યું : ”મેડમ,
આપણે ફેસબુક પર ફ્રેન્ડ્સ છીએ !”
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)