પતિના મરણ બાદ પત્નીએ
તાંત્રિકની મદદથી તેની જોડે સંપર્ક કર્યો.
પત્ની : મજામાં છે ને?
પતિ : ખુબ ખુબ મજામાં, તારી જોડે હતો
એના કરતા પણ ખુબ આનંદમાં છું.
પત્ની : સ્વર્ગમાં તો આનંદ હોય જ ને!
પતિ : સ્વર્ગમાં?
હું સ્વર્ગમાં નહિ નરકમાં છું.
😅😝😂😜🤣🤪
તમે જુવાનીમાં લગ્નને એવી ટ્રેન સમજી
બેસો છો જે તમારે પકડવાની જ છે.
પછી દોડી, ધામી, હાંફી, થાકી
તમે એને પકડો એ બાદ ખબર પડે કે
તમે ખોટી ટ્રેનમાં ચડી ગયા છો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)