પરંતુ નકલી કાર શોધવા હું ક્યાં જાઉં ?’😅😝😂😜🤣🤪

રાકેશ : અરે તમે પતિ-પત્ની આટલા ખુશ
કેવી રીતે રહી શકો ?
રમેશ : અમે ‘મારો, બચાવો અને ખુશ રહો’ની
રમત રમીએ છીએ.
રાકેશ : એ કઈ રીતે ?

રમેશ : પત્ની રસોડામાંથી વાસણ ફેંકીને મારે
ત્યારે હું બચવાનો પ્રયત્નો કરું છું.
વાગે તો એ ખુશ અને નાં વાગે તો હું ખુશ.
બોલ છે ને સાવ સીધી રમત !
😅😝😂😜🤣🤪

કનુએ તેની લગ્નતિથિ નીમિર્તે
તેની પત્ની માટે સોનાની વીંટી ખરીદી.
આ જોઈને તેના મિત્ર મનુએ તેને પૂછ્યું :
‘તારી પત્નીને તો કાર જોઈતી હતી
તો તે વીંટી શા માટે ખરીદી ?’
કનુએ જવાબ આપ્યો : ‘દોસ્ત, તારી વાત
સાચી છે કે મારી પત્નીને કાર જોઈએ છે,
પરંતુ નકલી કાર શોધવા હું ક્યાં જાઉં ?’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)