દૂધ લેવા જાય છે ને ઈ…😅😝😂😜🤣🤪

આને માથાની નસ ખેંચી કહેવાય🤪

અમદાવાદમાં એક દુકાનની બહાર
બોર્ડ માર્યુ હતુ.

અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં.

એક ભાઈએ આવીને પુછ્યું
હેં ભાઈ અહીંયા બધાં શુ પૂછતાં હતા..?
😅😝😂😜🤣🤪

છગન : હેં મગન,
આ ખાળે ડૂચા ને દરવાજા મોકળા એટલે શું?

મગન : તું આ તોડી નાખે એવી ટાયઢમાં
રોજ હવારે બુઢિયા ટોપી, જેકેટ, મફલરને
નીચે બરમુડો પેરીને દૂધ લેવા જાય છે ને ઈ…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)