છગન : કેમ ભાઈ
આજકાલ કોઈ કવિતા નથી લખી રહ્યો?
શું થયું?
કવિ : ભાઈ,
જે છોકરી માટે હું કવિતા લખતો હતો,
તેના લગ્ન થઇ ગયા.
છગન : તો પછી વિરહ રસમાં કવિતા વધારે
સારી બનશેને ભાઈ.
કવિ : તું સમજી નથી રહ્યો ભાઈ,
તેના લગ્ન મારી સાથે જ થયા છે.
😅😝😂😜🤣🤪
છગન : નેપોલિયનની વાત સાચી છે યાર,
દુનિયામાં કંઈ અશક્ય નથી.
મગન : પણ, હું તો કહું છું કે
આ વાત ત્યારે સાબિત થાય જ્યારે
કોઈ એક હાથમાં બે તરબૂચ પકડી બતાવે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)