શાહજહાએ તાજમહેલ બાંધ્યો હતો.😅😝😂😜🤣🤪

દર્દી : ‘ડોક્ટર સાહેબ ! મને ભૂખ નથી લાગતી.’
ડોક્ટર : ‘સારું,
તમે મને એ બતાવો કે કાલે તમે શું ખાધું હતું ?’
દર્દી : સવારે નવ વાગ્યે અડધો કિલો હલાવો,
દસ વાગે આઠ-દસ કેરીઓ,
અગિયાર વાગ્યે દસ રોટલી અને ચોખા,
એક વાગ્યે થોડી મીઠાઈ,
ત્રણ વાગ્યે ચાર સફરજન,
ચાર વાગ્યે સાત લાડુ અને પાંચ વાગ્યે ચા-બિસ્કીટ.
ડોક્ટર : ‘તો પછી હવે બાકી શું રહ્યું છે ?
મને પણ ખાઈ જાવને.’
😅😝😂😜🤣🤪

શિક્ષક : શાહજહાં કોણ હતો ?

મગન : કડિયો

શિક્ષક ગુસ્સે થઈને કહ્યું :
‘કયા ગધેડાએ તને આવું શીખવાડ્યું .’

મગન : સાહેબ ! તમે જ કાલે કહ્યું હતું કે
શાહજહાએ તાજમહેલ બાંધ્યો હતો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)