દિનેશ લગ્નના ચાર એક મહિના પછી થોડો
ટેંશનમાં લાગતો હતો.
એક દિવસ તેના મિત્રએ પૂછ્યું : લગ્ન પછી
તારા જીવનમાં શું ફેરફાર આવ્યો?
દિનેશે નિરાશાજનક અવાજમાં કહ્યું :
કંઈ ખાસ નહી, પહેલા એકલતા સતાવતી
હતી અને હવે પત્ની સતાવે છે.
😅😝😂😜🤣🤪
પત્ની : હું તમને કેટલા સમયથી પૂછું છું કે
તમારા માટે જીવનની સૌથી મોટી
સમસ્યા શું છે?
અને તમે ખબર નહી કેમ મારી સામે જ
તાકી રહ્યા છો, કાંઈ બોલતા કેમ નથી.
(સમજાય તેને સલામ.)
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)