ભાઈ આ શું છે?😅😝😂😜🤣🤪

પતિ અને પત્ની સ્કૂટી પર જઈ રહ્યા હતા.
પત્ની સ્કૂટી ચલાવી રહી અને
પતિ પાછળ નિરાશ થઈને બેઠો હતો.
રસ્તા પર એક સુંદર મહિલાને જોતા જ
પતિ ખુશ થઇ ગયો અને
એકધારું તેની સામું જોવા લાગ્યો.
પત્ની બોલી, સીધા બેસો અને સામે જુઓ,
મેં અંબોળામાં કેમેરો લગાવી રાખ્યો છે,
તમે શું કરો છો એ બધું દેખાઈ રહ્યું છે.
😅😝😂😜🤣🤪

ભાઈ, આજની પેઢીના ફોનની
કોન્ટેક્ટ લિસ્ટ જોઈને ડર લાગે છે.
તેમાં નામ હોય છે…
‘મમ્મી ન્યૂ’
‘પાપા 2’
ભાઈ આ શું છે?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)