હવે મોટી બહેન આ રીત ટ્રાય કરવાની છે.😅😝😂😜🤣🤪

પત્ની પતિને : જો હું 3-4 દિવસ ના દેખાઉં
તો તમને કેવું લાગશે?
પતિ (ખુશ થઈને) : ઘણું સારું લાગશે.
પછી પત્ની સોમવારે,
મંગળવારે અને બુધવારે ના દેખાઈ.
પછી ગુરુવારે જયારે
આંખના સોજા ઓછા થયા
ત્યારે થોડી-થોડી દેખાઈ.
😅😝😂😜🤣🤪

મોટી બહેન (નાની બહેનને) : બહેન,
આ સોનાનો હાર બહુ સરસ છે,
કેટલાનો લીધો?

નાની બહેન : વધારે નહીં,
બે દિવસનો ઝગડો, એક દિવસની ભૂખ હડતાળ,
બે દિવસનું મૌન અને બસ થોડું રડવું પડ્યું.

હવે મોટી બહેન આ રીત ટ્રાય કરવાની છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)