પતિ : સાંભળ,
મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.
પત્ની : વાહ, તમે તેની પાસેથી શું માંગ્યું?
પતિ : મેં કહ્યું,
મારી પત્નીની બુદ્ધિ 10 ગણી વધારી દે.
પત્ની : તો તેણે એવું કર્યું?
પતિ : તે હસવા લાગ્યો અને કહ્યું કે,
શૂન્યનો કોઈપણ વસ્તુ સાથે ગુણાકાર કરો તો,
તે શૂન્ય જ રહે છે.
હવે અલાદીનનો ચિરાગ અને પતિ બંને ગાયબ છે.
😅😝😂😜🤣🤪
પપ્પુ પ્લેનમાં ગયો.
તેણે એક એર હોસ્ટેસને
કહ્યું : તારો ચહેરો મારી પત્નીને મળતો આવે છે.
એર હોસ્ટેસે તેના કાનની નીચે બે લગાવી દીધી.
પપ્પુ : અદ્ભુત….
તારી તો આદત પણ તેના જેવી જ છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)