બતાવવામાં આવે છે હમજ્યાં…😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો છો,
આજે મેં સપનું જોયું કે તમે મને હીરાનો હાર
આપ્યો, તેનો અર્થ શું થાય?
પતિ : એ તને સાંજે ખબર પડી જશે.
સાંજે પતિ ઘરે પાછો આવ્યો તો, તેના હાથમાં
એક પેકેટ હતું, પત્નીએ ખુશી-ખુશી તે
પેકેટ ખોલ્યું, તેમાં એક પુસ્તક હતું,
જેનું નામ હતું ‘સપનાનો અર્થ.’
😅😝😂😜🤣🤪

પત્ની : દરેક સફળ માણસની પાછળ એક બૈરું હોય છે.

પતિ : અને જો એકથી વધારે બૈરાઓ હોય તો…

પત્ની : પછી ઈ સફળ અને મહાન માણસની સ્ટોરી
“સાવધાન ઈન્ડિયામાં”
બતાવવામાં આવે છે હમજ્યાં…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)