ધાર્યુ તો ધણીનું જ થાય ??😅😝😂😜🤣🤪

કાલ સાંજે બેઠા-બેઠા કંટાળી ગયો , યાર…
.
પછી ? આઈડિયા લડાવ્યો…
.
પત્નીને ”એ ? વાંદરી”‌ એમ કહીને બોલાવી…
.
પછી શું !
.
ત્રણ કલાક ક્યાં નીકળી એ ખબર જ ના પડી…
.
અને લગભગ અઢીસો જેટલા નવા નવા જાનવરોના
નામ જાણવા મળ્યા…!!! બોલો !!!
😅😝😂😜🤣🤪

અમુક કહેવત તો મૂળથી જ
ખોટી હોય છે

દા.ત.
ધાર્યુ તો ધણીનું જ થાય ??
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)