જ્યારે મળશે ત્યારે પાકુ તમને જણાવીશ.😅😝😂😜🤣🤪

એક વાતુડી મહિલાનુ ચેકઅપ કર્યા બાદ..

ડૉકટર : તમને કોઇ બિમારી નથી,
માત્ર આરામની જરૂર છે

મહિલા : પણ ડૉકટર સાહેબ
મારી જીભ તો જોવો..

ડૉકટર : તેને પણ આરામની જરૂર છે
😅😝😂😜🤣🤪

ડૉકટર : શુ લખી રહ્યો છે?
પાગલ : ચિઠ્ઠી
ડૉકટર : કોને?
પાગલ : પોતાને
ડૉકટર : અચ્છા,જણાવ આમા શુ લખ્યુ છે?
ડૉકટર : અરે આ ચિઠ્ઠી હજુ મને મળી ક્યા છે.
જ્યારે મળશે ત્યારે પાકુ તમને જણાવીશ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)