જો આપણને અડધી હેડકી આવીને
અટકી જાય….
તો સમજવું કે
સામેવાળાએ પહેલા યાદ તો કર્યો,
પછી વિચાર્યું કે આને ક્યાં યાદ કર્યો?
😅😝😂😜🤣🤪
છગન : તું છોકરી જોવા ગયો હતો
તો શું થયું?
મગન : મેં ના પાડી.
છગન : કેમ?
મગન : એની પાસે ઘણાં બધા
ગોલ્ડ મેડલ હતા.
છગન : તો શું થયું?
મગન : એને
એ બધા મેડલ બોક્સિંગમાં મળેલા હતા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)