તારા પપ્પા વ્યાજ સહીત કઢાવી આપશે.😅😝😂😜🤣🤪

મગન : તમારી દવાથી મને ઘણો ફાયદો થયો.

ડોક્ટર : પણ મેં તમને દવા આપી જ નથી.

મગન : પણ, મારા કાકાને તો તમે આપી હતી ને,

હું એનો એક માત્ર વારસદાર છું.
😅😝😂😜🤣🤪

અમદાવાદી મગજની કમાલ.
ભૂરો : હું પરણી લઉં તો કોઈ નુકશાન ના
થાય ને.
બકો : તારે પરણીને કાંઈ ખોવાનું નથી.
મારા પપ્પા મંદિરના પુજારી છે,
અને તારા પપ્પા વકીલ.
એટલે લગ્નમાં વધુ ખર્ચ થશે નહિ,
અને આગળ જતા કાંઈ થયું તો
તારા પપ્પા વ્યાજ સહીત કઢાવી આપશે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)