માં કહે છે, 1 છોકરી ભણીને ઘરના
4 લોકોને શિક્ષિત બનાવે છે.
પણ મારું કહેવું એમ છે કે,
ભણતી વખતે તે 1 છોકરીના કારણે,
ક્લાસના 40 છોકરાઓ નાપાસ થાય છે,
તેનું શું?
😅😝😂😜😂😜
એકવાર એક શાળામાં આગ લાગી.
તમામ બાળકોને ઘરે મોકલવામાં આવ્યા.
બધા ખૂબ ખુશ હતા,
પરંતુ એક બાળક ખૂબ ઉદાસ થઈને
શાળાએથી જઈ રહ્યો હતો.
વાલીએ તેને પૂછ્યું : બધા બાળકો ખૂબ ખુશ છે,
પણ તું ઉદાસ કેમ છે?
બાળકે કહ્યું : શાળા તો આગથી બળી ગઈ.
પણ શિક્ષકો બધા બચી ગયા, કાલે તેઓ
મેદાનમાં બેસીને ભણાવવાનું શરૂ કરી દેશે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)