સાસુઃ કોમામાં છે…..!!!🤣😂🤣🤣

છોટુ તારા પપ્પા કેટલા વર્ષના છે?
મોટુઃ જેટલા વર્ષનો હું છુ.
છોટુઃ એ કેવી રીતે?
મોટુઃ અરે, જે દિવસે હું પેદા થયો એ
દિવસે જ તો તે પપ્પા બન્યા.
પાસે ઉભેલા મોટુના પપ્પાએ
આ વાત સાંભળી તો બેભાન થઈ ગયા.
🤣😂🤣🤣

એક વાર એક છોકરીને જોવા માટે તેની સાસુ આવી.
આવતા જ કહ્યુ કે મારા લાલ (પુત્ર) માટે વહુ જોઈ રહી છુ.
તો બધા ટેસ્ટ લઈશ.
સાસુએ કહ્યુ : હું હિન્દી સાંભળીને જ નક્કી કરીશ કે
તુ મારી વહુ બનવાનો લાયક છે કે
નહિ તારી શૈક્ષણિક યોગ્યતા શું છે?
છોકરીઃ જી નેત્ર નેત્ર ચાય.
સાસુઃ તેનો શું અર્થ ?
છોકરીઃ આઈ આઈ ટી…
સાસુઃ કોમામાં છે…..!!!
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)