ભલે ગમે તે થાય, સ્વર્ગમાં નથી જવું.😅😝😂😜🤣🤪

છોકરો : યાર,
મને પેલી છોકરીથી બચાવ.
મિત્ર : કેમ? શું થયું?
છોકરો : યાર, જ્યારથી મેં તેને કહ્યું કે –
દિલ ચીર કે દેખ,
તેરા હી નામ લિખા રખા હૈ…
ત્યારની
તેણી છરી લઈને મારી પાછળ પડી છે.
😅😝😂😜🤣🤪

મરતા પહેલા સસરાએ જમાઈને
કહ્યું : હું જાઉં છું, હવે સ્વર્ગમાં મળીશું.
બસ તે દિવસથી
જમાઈએ દારૂ પીવાનું શરૂ કર્યું.
તે દુનિયાના તમામ ખરાબ કામો
કરવા લાગ્યો.
તેણે નક્કી કરી લીધું કે –
ભલે ગમે તે થાય, સ્વર્ગમાં નથી જવું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)