ટપ્પુની પત્નીનું જડબું ઉતરી ગયું અને
તે બોલી શકતી નહોતી.
ડોકટર : તમારી પત્નીના જડબાનું ઓપરેશન
કરવું પડશે.
ટપ્પુ : વાંધો નહિ સાહેબ કરી નાખજો.
ડોક્ટર : પૈસાની સગવડ છે?
કયારે કરવું છે ઓપરેશન?
ટપ્પુ : પૈસાની તો કોઈ ચિંતા ના કરશો સાહેબ.
બસ ખાલી તમે તમારી જાતે જ બે મહિના પછીની
ઓપરેશનની એપોઇન્ટમેન્ટ આપશો?
😅😝😂😜🤣🤪
ભોળી પત્નીઓના ભોળા ડાયલોગ,
અમારે ઇ તો ક્યારેય પીતાં જ નથી..
પણ એમના દોસ્તારો જ હરામી સે..
હવે એ ભોળીને કોણ સમજાવે કે
તમારો “ગંગાધર” જ “શક્તિમાન” છે
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)