ટીના : જો કદાચ હું મરી જાવ,
તો તમે ફરી લગ્ન કરશો?
પપ્પુ : આનો જવાબ આપવો ખૂબ જ
અઘરો છે.
ટીના : કેવી રીતે?
ખાલી હા કે ના માં જ જવાબ આપવાનો છે.
પપ્પુ : જો હું હા કહીશ તો તને નહિ ગમે.
અને ના કહીશ તો શીલાને નહિ ગમે.
😅😝😂😜🤣🤪
જમાઈ : તમારી દીકરીમાં
હજારો ખામીઓ છે.
સાસુ : હા દીકરા,
આ કારણે જ
તેને સારો છોકરો ન મળ્યો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)