સંતા : યાર, મને ખાસી બહું થઈ રહી છે,
શું કરુ ?
બંતા : આજથી તું તળેલી વસ્તુ ખાવાની
બંધ કરી દે
અને ફક્ત દૂધ બ્રેડ જ ખા.
સંતા : આજથી નહી યાર, કાલથી.
બંતા : એક કેમ ?
સંતા : આજે તો તારી ઘેર જમણવાર છે ને.
😅😝😂😜🤣🤪
સોહન : શું તુ તારી મમ્મીનું કહેવું માને છે ?
મોહન : હા, બિલકુલ માનું છું,
અરે હું તો એ જેટલું કહે છે એનાથી વધુ માનું છું.
સોહન :કેવી રીતે ?
મોહન : જ્યારે મમ્મી કહે છે કે
ફ્રિઝમાં મૂકેલી અડધી મિઠાઈ ખાઈ લે તો
આખી ખાઈ જાઉં છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)