માખીને સ્વીમિંગ શીખવાડુ?😅😝😂😜🤣🤪

નવી પરણેલી પત્નીએ તેના
પતિને પૂછ્યું : ડાર્લિંગ,
આજે રાંધ્યું એવું જો હું રોજ
રાંધું તો મને શું મળશે?

પતિ : મારા વીમાની રકમ.
😅😝😂😜🤣🤪

ગ્રાહક : આ તમે શું ધ્યાન આપો છો?
આ જુઓ મારી ચા માં
માખી ડૂબીને મરી ગઈ.

હોટલ વાળો : તો હું શું કરુ ભઈ?
હોટલ ચલાઉ કે
માખીને સ્વીમિંગ શીખવાડુ?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)