લગ્ન એ વીજળીના
બે તાર અડાડવાનો ખેલ છે…
જો સાચા તાર મળ્યા
તો અજવાળું જ અજવાળું
નહિતર ભડાકા જ ભડાકા…
😅😝😂😜🤣🤪
જીંદગીમાં હું ક્યારેય ભૂલ કરતો જ નથી,
એવી ડંફાસ મારનાર…
પુરુષે પણ લગ્ન તો કર્યા જ હોય છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)