ઘરે જઈને જ રોકાયા😅😝😂😜🤣🤪

છગન : યાર પરમ દિવસે મારી પત્ની
કુવામાં પડી ગઈ,
તેને ઘણું વાગ્યું અને ઘણી બુમો પણ
પાડી રહી હતી.
મગન : ભાભીને હવે કેવું છે?
છગન : હવે ઠીક છે,
ગઈ કાલે રાતથી કુવામાંથી અવાજ
આવતો બંધ થઈ ગયો છે.
😅😝😂😜🤣🤪

છોકરી : આ ધાણાના બદલે મને ભીંડા આપો
શાકભાજી વાળો : બહેન ન મળે
છોકરી જીદ્દ કરવા લાગી પણ દુકાનદાર મન્યો નહીં
છગન-મગને આ સાંભળ્યું અને હીરો બનવા માટે
શાકભાજી વાળાને ખુબ મર્યો
છગન : સાંભળ હવેથી કોઈને પણ શાકભાજી બદલી
આપજે અથવા પૈસા પાછા આપજે
શાકભાજી : પણ
ભાઈ આ બહેન મારી પાસેથી રીંગણની સાથે
ધાણા ફ્રી લઇ ગયા હતા,
આ સાંભતા જ છગન-મગન એવા ભાગ્યા કે
ઘરે જઈને જ રોકાયા
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)