બીજી બોલી : મારો પતિ હસબંડ કમસર્વન્ટ છે.😅😝😂😜🤣🤪

રાકેશ : મિતેશ, યાર
તારી પત્ની તો બહુજ ઠીંગણી છે.
મિતેશ : હા,
પણ મારા પિતાજી કહેતા કે
મુસીબત જેટલી નાની હોય
તેટલી સારી !!
😜😅😝😂🤪🤣

લગ્ન પછી બે બહેનપણીઓ ભેગી મળી.
એકબીજાના હાલચાલ પૂછ્યા પછી
એક-બીજાના પતિ વિશે પૂછવા માંડી.
પહેલી બહેનપણી બોલી :
મારો પતિ તો ટાઈપીસ્ટ કમ કલર્ક છે.
અને તારો પતિ?
બીજી બોલી : મારો પતિ હસબંડ કમ
સર્વન્ટ છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)