વેપારી: બધા અહીં છે તો દુકાન પર કોણ છે?😅😝😂😜🤣🤪

વેપારીને ભૂત વળગ્યું હતું.

3 દિવસ પછી ભૂત પોતે
વળગાડ કરનાર પાસે ગયુ

અને કહ્યું : મને બહાર કાઢ,
નહિ તો હું ભૂખે મરી જઈશ.
😅😝😂😜🤣🤪

એક વેપારી છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો, અને
પૂછ્યું કે મારી પત્ની ક્યાં છે?
પત્ની: હું અહીં છું

વેપારી: મારી દીકરી ક્યાં છે?
પુત્રી: હું અહીં છું

વેપારી: મારો દીકરો ક્યાં છે?
પુત્રઃ હું અહીં છું

વેપારી: બધા અહીં છે તો દુકાન પર કોણ છે?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)