આજે એક ભાઈ મળ્યા,
મને કયે : ઓળખો છો?
મેં કીધું:” યાદ નથી આવતું વડીલ!
ફેસબુકમાં કે વોટ્સઅપ માં?
મને કયે:
12 વરસથી તમારી સામે રહું છું.
😜😅😝😂🤪🤣
છગન – મગન શ્રધ્ધા અને અંધશ્રધ્ધામાં
શું ફેર ?
મગન – જેણે દાંત દીધા
તે ચવાણું દેશે તે શ્રધ્ધા.
પણ આપણે કોઇને ઘરે ગયા હોઇયે
અને તે આપણને નાસ્તામાં
ચવાણું આપે ત્યારે આપણે
રાહ જોઇયે કે
હમણાં બોટલ પણ કાઢશે તે અંધશ્રધ્ધા…
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)