પત્નિ : તમારા વાળ તો જુઓ,
જાણે ખેતરમાં ઘાસ ના ઊગ્યું હોય !!
પતિ : એટલે જ તો
હું એટલી વારથી વિચારૂં છું કે
મારી પાસે ભેંસ કેમ ઊભી છે !!
😅😝😂😜😂😜
૪૦ પછી…
પતિ પત્નીએ કોઈ દિવસ
એકસાથે ચાલવા જવું નહી…
યાદ રાખો-
આપણે કેલરી બાળવાની છે
લોહી નહીં.
😅😝😂😜😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)