હું તારી બહેનનો પતિ છું.😅😝😂😜🤣🤪

બે મહિલાઓ એકબીજા સાથે વાત
કરી રહી હતી,
પહેલી મહિલા : બહેન મારા મનમાં ઘણા
દિવસોથી એક સવાલ ઉઠી રહ્યો છે.
બીજી મહિલા : શું બહેન?
પહેલી મહિલા : પુરુષો કોઈ ઉપવાસ કે
વ્રત નથી કરતા,
તો તેમને આપણા જેવી સુશીલ, શાંત અને
આજ્ઞાકારી પત્નીઓ કેવી રીતે મળી?
😅😝😂😜🤣🤪

પત્ની પોતાના પતિને ડરાવવા માટે
રાત્રે કાળા કપડાં પહેરીને
વાળ ખુલ્લા મૂકીને
મેકઅપ કરીને બહાર ઉભી રહી ગઈ.
પતિ : તમે કોણ છો?
પત્ની : હી હી હી હું ચુડેલ છું.
પતિ : તો હાથ મળાવ બેબી,
હું તારી બહેનનો પતિ છું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)