‘આ દસ બાળકો કોના છે ?’😅😝😂😜🤣🤪

તમારી પત્નીના મગજમાં
જબરદસ્ત મોટો ડાઉટ ઊભો કરવાની
એક સિમ્પલ ટેકનીક છે…

અચાનક,
ઓડ ટાઈમે પત્નીને એસએમએસ કરો,
‘આઈ લવ યુ ટૂ !’
😅😝😂😜🤣🤪

એક ઔરત એક ફકીર પાસે જઈને કહેવા લાગી, ‘બાબાજી,
મારી શાદીને પાંચ વરસ થઇ ગયા, પણ હજી સુધી એકેય ઓલાદ નથી.’
ફકીરે કહ્યું, ‘ચિંતા નાં કર બેટી,
હું એક જહારત પર જઈ રહ્યો છું ત્યાં તારા નામનો
એક તીલસ્માની દીવો જલાવી દઈશ, પછી જોજે ચમત્કાર !’
દસ વરસ પછી ફકીર ફરતા ફરતા પેલી ઔરતના ઘરે પહોચી ગયા.
જઈને જુએ છે તો ઘરમાં ૧૦ બાળકો ધમાચકડી કરી રહ્યા છે !
ફકીર ચોંકી ગયા. ‘આ દસ બાળકો કોના છે ?’
ઔરતે કહ્યું, ‘મારા જ છે.’
ફકીર બોલ્યા, ‘વાહ ભૈ વાહ. આ બચ્ચાઓનો બાપ ક્યાં છે ?’
‘જી, એ તમે જલાવેલો દીવો બુઝાવવા ગયા છે !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)