અસલી ખગોળશાસ્ત્રીઓ તો
પરિવારમાં જ હોય છે.
એક માં જે બાળપણમાં ચંદ્ર દેખાડતી હતી.
બીજા પપ્પા જે એક જ થપ્પડમાં આખું બ્રહ્માંડ
દેખાડતા હતા.
અને ત્રીજી પત્ની : જે દિવસમાં તારા દેખાડે છે.
આ નાસા વાસા તો બધું ભ્રમ છે.
😅😝😂😜🤣🤪
પપ્પુ પોતાની ગર્લફ્રેન્ડને લઈને હોટલમાં
ડિનર કરવા ગયો.
પપ્પુ : બોલ બેબી, શું મંગાવું?
ગર્લફ્રેન્ડ : મારા માટે પીઝા અને
તારા માટે એમ્બ્યુલન્સ.
પપ્પુ : અરે એમ્બ્યુલન્સ કેમ?
ગર્લફ્રેન્ડ : પાછળ જો તારી પત્ની ઉભી છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)