ADVERTISEMENT
ADVERTISEMENT

શુગર ૧૨૦, ચાર્જ ૧૫૦ રૂપિયા.’😅😝😂😜🤣🤪

એક ખાનગી મેડિકલ રિસર્ચનો અહેવાલ
કહે છે કે, ‘મગજ એ દરેક વ્યક્તિના શરીરનું
અત્યંત મહત્વનું અંગ છે.
તે વરસના ૩૬૫ દિવસ અને દિવસના
૨૪ કલાક સતત કામ કરતુ રહે છે…
જ્યાં સુધી તે વ્યક્તિના લગ્ન ના થઇ જાય !’
😅😝😂😜🤣🤪

મેડિકલ કોલેજમાં ભણતી એક છોકરી ઉપર
એક છોકરાએ પોતાના લોહી વડે
લાંબો પ્રેમપત્ર લખી નાખ્યો!
છેલ્લે લખ્યું કે, ‘આનો જવાબ જરૂરથી આપજે.’

બીજા જ દિવસે છોકરીનો જવાબ આવી ગયો :
‘બ્લડ ગ્રુપ બી પોઝિટીવ, હિમોગ્લોબીન ૮ ગ્રામ,
શુગર ૧૨૦, ચાર્જ ૧૫૦ રૂપિયા.’
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT