જોતા જોતા વેફર્સ ખાઇ રહ્યો હતો…🤪😜😝🤪

સગાઇ માટે છોકરાવાળા છોકરીના ઘરે ગયા. . .
.
છોકરીવાળા: તમારો છોકરો કામકાજમાં શું કરે છે? . .
.
છોકરાવાળા: અમારા છોકરાના અંડરમાં તો 256 લોકો છે.
તે જ્યારે જેને ઇચ્છે તેને કાઢી શકે છે અને ઈચ્છે તેને લઈ શકે છે. . .
.
.
છોકરીવાળા સગાઇ કરીને જતા રહ્યા પછી ખબર પડી..
“છોકરો વૉટ્સએપ ગૃપનો એડમિન છે.”
🤪😜😝🤪

પત્ની રડતી હતી અને પતિ ટીવી
જોતા જોતા વેફર્સ ખાઇ રહ્યો હતો…

એટલામાં પત્ની બોલી- તમે પૂછ્યું નહીં હું કેમ રડુ છું….

પતિ- છેલ્લે મેં પૂછ્યું તું……

ત્યારે તારો જવાબ મળ્યો હતો કે તું નહીં સમજે.
🤪😜😝🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)