ADVERTISEMENT
ADVERTISEMENT

પત્ની હવે પોતે જ પતિને શોધી રહી છે.😅😝😂😜🤣🤪

પતિ : જો તું વધારે હેરાન કરીશ તો હું
સાધુ બની જઈશ.
પત્ની : નોર્મલ કે નાગાસાધુ?
પતિ : કેમ?
પત્ની : જો નોર્મલ સાધુ બનશો તો
હું તમારું પેકીંગ કરું,
અને નાગાસાધુ બનવાના હોય તો
ફટાફટ કપડાં મુકો અને નીકળી જાવ.
😅😝😂😜🤣🤪

કાલે એક પત્નીએ પોતાના પતિને કહ્યું,
હું સંતાઈ જાવ છું તમે મને શોધજો,
જો તમે મને શોધી લીધી
તો આપણે શોપિંગ પર જઈશું.

આજે બીજો દિવસ છે,
પત્ની હવે પોતે જ પતિને શોધી રહી છે.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT