ADVERTISEMENT
ADVERTISEMENT

તું મારા દિલની લેણદાર છું,😅😝😂😜🤣🤪

નથ્થુલાલ એક સુલભ શોચાલય માં ગયા.
અંદર પૂરો એક કલાક બેઠા. પછી બહાર નીકળ્યા.

બહાર બેઠેલા જમાદારે કીધું,
‘૨૦ રૂપિયા થયા.’

નથ્થુલાલ કહેવા લાગ્યા, ‘અબે મેં શોચાલય મેં
બેઠા થા, સાઈબર કાફે મેં નહીં !’
😅😝😂😜🤣🤪

કોમર્સ માં ભણતો છોકરો એના ક્લાસની
છોકરીને કહે છે :

ADVERTISEMENT
ADVERTISEMENT

હું તારા દિલનો દેવાદાર છું,
તું મારા દિલની લેણદાર છું,
હવાલા પાડવાના બાકી છે, પણ
તારો બાપ વાર્ષિક-સરવૈયું માંગે છે !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)