ADVERTISEMENT
ADVERTISEMENT

બીજાની સાથે કામ કરાવવાનું શીખી લે.😅😝😂😜🤣🤪

જમાનો બહુ જ આગળ વધી ગયો છે,
તું તારી પસંદગી મુજબની છોકરી જોઈ લે.
પિતાએ પુત્રને કહ્યું.

પિતાની આજ્ઞા માની પુત્રએ

નિયમિત રીતે બાલ્કનીમાં ઉભા રહી
છોકરી જોવાનું ચાલુ કરી દીધું.
😅😝😂😜🤣🤪

માં : ( લગ્ન યોગ્ય દીકરીને ) તું પણ મારી જેમ
બીજાની સાથે કામ કરાવવાનું શીખી લે.

દીકરી : મમ્મી, શા માટે ?

ADVERTISEMENT
ADVERTISEMENT

માં : નહિ શીખે તો સાસરે જઈ
પતિ પાસે કામ કેવી રીતના કરાવીશ ?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)