પોલિસ- પાર્કમાં આવી રીતે બેસવાની
મનાઇ છે!
વ્યક્તિ- અમે બંન્ને પરણિત છીએ!
પોલિસ- તો ઘરમાં બેસોને અહીં
શું કરો છો???
વ્યક્તિ- ઘરમાં તેનો પતિ
આમ બેસવા નથી દેતો..!!!
😅😝🤣😂🤪
પત્ની : તમે પૂજા કરતા હોવ તો,
પૂજા કરવાથી તમામ દુખો દૂર
થઇ જાય છે
પતિ : તારા બાપે ખૂબ પૂજા કરી લાગે છે.
ત્યારે જ તું તેમના ઘરેથી અહીં આવી ગઇ….!!
😅😝🤣😂🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)