પપ્પુ : દીકરા બે વધારાની પથારી કેમ કરી?
દીકરો : આપણા ઘરે મહેમાન આવી રહ્યા છે.
પપ્પુ : કોણ કોણ?
દીકરો : મમ્મીના ભાઈ અને મારા મામા.
પપ્પુ : તો પછી એક પથારી વધારે લગાવી દે,
મારો સાળો પણ આવી રહ્યો છે.
😅😝😂😜🤣🤪
પપ્પુ દેશી પીને એક પગ ફૂટપાથ પર અને
એક પગ જમીન પર મૂકીને જઈ રહ્યો હતો.
પાછળથી એક હવલદારે આવીને તેને
પકડ્યો અને પૂછ્યું : કેમ લા,
કેટલી દેશી પીધી છે તે?
પપ્પુ : યાદ અપાવવા બદલ આભાર સાહેબ,
નહી તો હું તો સમજતો હતો કે
હું લંગડો થઈ ગયો છું!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)