પ્રેમી : તારા પપ્પા જો આપણાં લગ્ન
નહીં થવા દે તો હું ઝેર પીને મરી જઈશ,
પછી ભૂત બનીને એમને ડરાવીશ.
પ્રેમિકા : એનાથી કંઈ ફાયદો નહીં
થાય, મારા પપ્પા ભૂત-પ્રેતમાં
વિશ્વાસ નથી કરતા!
😅😝😂😜🤣🤪
સગાઈ પછી છોકરીએ છોકરાને કહ્યું,
હવે છોકરીઓને જોવાનું બંધ કરો.
છોકરો : ઓહ, શું કહ્યું તેં?
છોકરી : આમ-તેમ જોવાનું બંધ કરો.
છોકરો : હું ખાવાનું ખાઈને આવ્યો છું,
તો તેનો અર્થ એ નથી કે
હું મેનુ પણ ના જોઈ શકું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)