ડોક્ટર વિચારમાં પડી ગયા.😅😝😂😜🤣🤪

અપ્પુ : ‘અમે ૨૫ ભાઈ-બહેન છીએ !

ગપ્પું : ‘તો તમારે ઘેર કોઈ દિવસ
કુટુંબ નિયોજનવાળા આવતા નથી ?’

અપ્પુ : ‘આવે છે પણ બાળમંદિર
સમજીને પાછા જતા રહે છે !’
😅😝😂😜🤣🤪

સંતા ડોક્ટર પાસે ગયો.
જઈને કહેવા લાગ્યો, ‘ડોક્ટરસા’બ, મુઝે અજીબ બીમારી હૈ !
કભી કભી ઐસા હોતા હૈ કે બાત કરતે વક્ત મુઝે
સામનેવાલે કા ચહેરા દિખાઈ નહીં પડતા !’
ડોક્ટર વિચારમાં પડી ગયા.
સંતાની આંખો ચેક કરી, નંબર ચેક કર્યા,
દુરના પાટિયા વંચાવી જોયા નજીકથી પુસ્તકો વંચાવી જોયા,
આંખોમાં દવા નાંખી જોઈ,
માઈક્રોસ્કોપ વડે ચેકિંગ કરી જોયું પણ કશી ખામી દેખાઈ નહીં.
આખરે ડોકટરે પૂછ્યું : ‘સન્તાજી, ઐસા આપકો કબ હોતા હૈ ?’
સંતા કહે : ‘જબ કિસી સે ફોન પે બાત કરતા હું તબ.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)