રાજુ : તેમની ગટર પાસે હોય,😅😝😂😜🤣🤪

મોડીરાત્રે સોનુ દારૂપીને રોડ પર જઈ રહ્યો
હતો ત્યારે એક પોલીસવાળાએ તેને રોક્યો.
પોલીસ : ક્યાં જઈ રહ્યા છો?
સોનુ : દારૂપીવાથી થતા નુકસાન પર
પ્રવચન સાંભળવા.
પોલીસ : આટલી રાત્રે તને પ્રવચન કોણ આપશે?
સોનુ : મારી પત્ની.
😅😝😂😜🤣🤪

મુંબઈનો રાજુ : યાર પપ્પુ, આ દારૂની
દુકાન વાળાને વાસ્તુ કોણ સમજાવતું હશે?
પપ્પુ : કેમ આવું પૂછે છે?
રાજુ : તેમની ગટર પાસે હોય,
દક્ષિણ દિશામાં હોય,
દુકાનની સામે નાળું હોય, કે સામે ખાડો હોય,
ઈલેક્ટ્રીકલ ટ્રાન્સફોર્મર હોય કે
કોઈ બીજો વાસ્તુ દોષ હોય,
તેમની દુકાનમાં હંમેશા ભીડ રહે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)