છગન પોતાના બાળકોને બાબા ગાડીમાં
ફેરવી રહ્યો હતો.
રસ્તામાં એક ઓળખીતાએ પૂછ્યું : ભાઈ,
આજે પોતાના બાળકોને ફેરવી રહ્યા છો!
છગને ગુસ્સામાં તે વ્યક્તિને જવાબ
આપ્યો : મારા નહીં,
ગધેડાનાં બાળકો છે.
વ્યક્તિ : એટલે
જ તો તમારા જેવા દેખાઈ રહ્યાં છે.
😅😝😂😜🤣🤪
ભાઈ ઓલા 1 લાખ તો પાછા દે.
ભૂરો : ઈ ભૂલી જા ભાઈ.
ઘુઘો : એટલા બધા એકહારે
કેમ ભૂલી જવા?
ભૂરો : તો
10/10 હજારના હપ્તા કરી નાખ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)