CALCULATOR જોયું હતું.😅😝😂😜🤣🤪

માર્કેટમાં 40 વર્ષની એક કાકીને
ભૂલથી ધક્કો લાગી ગયો, અને
તેમનો કેટલોક સામાન
તેમના હાથમાંથી નીચે પડી ગયો.
જ્યાં સુધી તે કાંઈ કહે એટલામાં
હું બોલ્યો,
“દીદી” માફ કરજો…
અને મામલો થાળે પડી ગયો.
😅😝😂😜🤣🤪

સંતા-બંતા પરીક્ષા ખંડ માંથી
બહાર આવીને :
સંતા : તને ખબર છે આ પેપર કયું હતું?
બંતા : ગણિતનું હતું યાર..
સંતા : તેનો અર્થ તારું પેપર સારું ગયું?
બંતા : અરે નહિ યાર,
બાજુ વાળી છોકરી પાસે
CALCULATOR જોયું હતું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)