લિપસ્ટિકના રંગ બતાવ્યા.😅😝😂😜🤣🤪

એક મહિલા સવારે દૂધ લેવા
તપેલી દૂધવાળાને આપતી વખતે બોલી…
ભાઈ…
તમે દૂધમાં ભેળસેળ વધારે કરો છો.
દૂધવાળો : ભેળસેળનું તમે મને સમજાવો છો?
આ તમારો ફેસબુક પરનો ફોટો જુઓ
અને અત્યારે
તમે મારી સામે ઊભા છો એ ચહેરો જુઓ…
એ તો સારું છે કે હું કૉમેન્ટ કરતો નથી.
😅😝😂😜🤣🤪

પહેલા મને લાગતું હતું કે
રંગોના સાત જ પ્રકાર હોય છે.

પછી શ્રીમતીએ એક દિવસ
લિપસ્ટિકના રંગ બતાવ્યા.

પછી ખબર પડી કે માત્ર
લાલ રંગના જ 27 પ્રકાર હોય છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)