ADVERTISEMENT
ADVERTISEMENT

ગુજરાતી વાનગી – ગોળ- પાપડી

સામગ્રી
1 વાટકી ઘઉંનો લોટ

250 ગ્રામ ગોળ,

100 ગ્રામ ઘી.

રીત –

સૌથી પહેલા એક વાસણમાં ઘી લઈ લોટ સાથે મિક્સ કરો. એક કઢાઈમાં આ લોટને સારી રીતે શેકો.

ADVERTISEMENT
ADVERTISEMENT

લોટ સોનેરી રંગનો થાય કે તેમા ગોળના નાના ટુકડા કરી મિક્સ કરો.

ગોળ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી શેકો.

હવે એક થાળીમાં ઘી ચોપડી તેની પર પાથરી દો. ચપ્પુ વડે ચોસલા કરી રાખો.

ADVERTISEMENT
ADVERTISEMENT

ઠંડુ થાય કે એક એક કરીન કાઢીને ભરી લો.